F0QKB4જીએસટી 0 ટકા:
વસ્તુ

– દૂધ, અનાજ, ચોખા, લોટ, ફળફળાદિ, શાકભાજી
– રોજબરોજના વપરાશમાં લેવાતી ચા, કોફી,ખાંડ, શાકભાજી, રાયડાનું તેલ, તાજું માંસ
– રેશમ અને જૂટ
– સિંદૂર , બિંદી, સ્ટેમ્પ, જ્યુડિશિયલ પેપર, પ્રિન્ટેડ બુક, ન્યૂઝપેપર, બંગડી, હેન્ડલુમ, ભારતીય મીઠાઇઓ

સેવાઓ

– રેલવે સ્લીપર ટિકિટ ,મેટ્રો ટિકિટ અને સિઝનલ પાસ
– રૂપિયા ૧,૦૦૦ થી નીચેના ચાર્જ લેતી હોટેલ અને લોજ

GST ૦.૨૫ ટકા:

રફ ડાયમન્ડ

GST ૩ ટકા:

સોનું અને અન્ય કિંમતી ધાતુ

GST પાંચ ટકા:

વસ્તુ

– રેલવે નૂર
– ફાર્મા
– માછલીના ટુકડા, પેકેજ્ડ ફૂડ, ક્રીમ, સ્કીમ્ડ મિલ્ક પાવડર, બ્રાન્ડેડ પનીર, ફ્રોઝન વેજિટેબલ, કોફી, તેજાના, પિઝા બ્રેડ, રસ્ક, સાબુદાણા
– કોટન અને નેચરલ ફાઇબર
– રૃપિયા ૫૦૦ સુધીના પગરખાં
– કોલસો, સ્ટેન્ટ, લાઇફબોટ્સ, કેરોસીન વગેરે

સેવાઓ

– રેલવે (એસી)
– એર ટ્રાન્સપોર્ટ
– વાર્ષિક રૃપિયા ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા રેસ્ટોરન્ટ
– ઓલા , ઉબેર જેવી કેબ સેવા

GST ૧૨ ટકા:

વસ્તુ

– આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ
– ફ્રૂટ જ્યૂસ , જીવતા પશુ, માંસ, માખણ, ચીઝ, એનિમલ ફેટ, સોસેજ જેવા આહાર અને નમકીન
– માનવર્સિજત ફાઈબર અને યાર્ન
– રૃપિયા ૧,૦૦૦થી ઉપરના રેડિમેડ ગાર્મેન્ટ્સ
– આયુર્વેદિક દવાઓ, ટૂથ પાવડર, અગરબત્તી, કલરિંગ બુક , પિક્ચરબુક, છત્રી, સીવવાનો સંચો, સેલ ફોન

સેવાઓ

– રૃપિયા ૧,૦૦૦થી ૨,૫૦૦ ચાર્જ કરતી હોટેલ
– બિઝનેસ ક્લાસ એર ટિકિટ
– લિકર લાઇસન્સ વિનાના નોન-એસી રેસ્ટોરન્ટ
– વર્ક કોન્ટ્રાક્ટ્સ
—–
GST ૧૮ ટકા

વસ્તુ

– સાબુ, હેરઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ સહિતની તમામ એફએમસીજી સામગ્રી
– મિનરલ વોટર, ટિસ્યૂ, કવર, નોટબુક, સ્ટીલ પ્રોડક્ટ, પ્રિન્ટેડ ર્સિકટ, કેમેરા, સ્પીકર્સ, મોનિટર
– એલપીજી સ્ટવ, લશ્કરી શસ્ત્ર, ઇલેક્ટ્રોનિક રમકડાં
– પેસ્ટ્રી, બિસ્કિટ, કેક, પાસ્તા, આઇસક્રીમ, સોપ્સ
– રૃપિયા ૫૦૦ થી વધુ કિંમતના પગરખાં

સેવા

– ટેલિકોમ , આઈટી અને નાણાકીય સેવાઓ
– રૃપિયા ૨,૫૦૦થી ૫,૦૦૦ સુધીનો ચાર્જ લેતા હોટલ રૃમ
– લિકર લાઇસન્સ સહિતના એસી રેસ્ટોરન્ટ
– બ્રાન્ડેડ ગારમેન્ટ્સ

GST ૨૮ ટકા:

વસ્તુ

– વ્હાઇટ એન્ડ બ્રાઉન ગુડ્ઝ જેમ કે ટીવી, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન
– સિમેન્ટ
– પરફ્યૂમ્સ, રિવોલ્વર, પિસ્તોલ
– ચોકલેટ, ચૂંઇગમ, વેફર
– સોફ્ટડ્રિંક, અરેટેડ બેવરેજિસ
– લક્ઝરી , તમાકુ, પાન મસાલા ( ૨૮ ટકા + સેસ)
– નાની પેટ્રોલ કાર (૨૮ ટકા + ૧ ટકા સેસ)
– નાની ડિઝલ કાર ( ૨૮ ટકા + ૫ ટકા સેસસ)
– સિગારેટ ( ૨૮ ટકા + ૫ ટકા સેસસ)
– લક્ઝરી કાર ( ૨૮ ટકા + ૧૫ ટકા સેસસ)

સેવાઓ

– સિનેમા હોલ
– રેસ ક્લબ
– પંચતારક હોટેલ

GST ૩૧ ટકા

– લક્ઝરી યોટ ,ખાનગી જેટ અને હેવી બાઇક્સ

Source:-sadness.com

 

Advertisements